• Home
  • Dvb
  • Dbv
  • Sapna Kissed by a man while performing viral video,લગ્નમાં ડાન્સ કરતી સપના ચૌધરીને અજાણ્યા યુવકે કરી લીધી Kiss

વાઈરલ વીડિયો / બૉલિવૂડ સોંગ પર લગ્નમાં નાચી રહી હતી સપના ચૌધરી, અચાનક પાછળથી આવ્યો અજાણ્યો શખ્સ અને સપનાને જબરદસ્તી Kiss કરી ભાગી ગયો, ઈન્ટરનેટ પર વાઈરલ થયો વીડિયો

Sapna Kissed by a man while performing viral video,લગ્નમાં ડાન્સ કરતી સપના ચૌધરીને અજાણ્યા યુવકે કરી લીધી Kiss

divyabhaskar.com

Mar 05, 2019, 12:08 PM IST

સપના ચૌધરીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. જેમાં સપના કોઈ લગ્નમાં ડાન્સ કરી રહી છે અને અચાનક ભીડમાં કોઈ અજાણ્યો શખ્સ આવીને તેને કિસ કરીને ભાગી જાય છે. આ ઘટનાથી સપના હેબતાઈ ગઈ હતી અને ડાન્સ રોકી તેની ટીમ પાસે જઈ ફરિયાદ કરી હતી.

પ્રિવેડિંગમાં શ્લોકાનો અનોખો અંદાજ, પોપ સોંગ પર આકાશ સાથે થનગની હતી પાર્ટીમાં

X
Sapna Kissed by a man while performing viral video,લગ્નમાં ડાન્સ કરતી સપના ચૌધરીને અજાણ્યા યુવકે કરી લીધી Kiss

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી