તેરે રેટ બઢ ગયે / સપના ચૌધરીએ 'તેરે રેટ બઢ ગયે' સોંગ પર ડાન્સ કરીને વિખેર્યા જલવા, નાના બાળકોએ પણ કર્યો તેના પર નોટોનો વરસાદ

Sapna Choudhary Shows Vulgar Steps In Dance

Divyabhaskar

Mar 18, 2019, 05:12 PM IST


સપના ચૌધરીનો એક વીડિયો વાઈરલ થતાં જ કેટલાક યૂઝર્સે તેના પર વાકબાણ છોડ્યાં હતાં. વીડિયોમાં તેણે નાના બાળકો સાથે કરેલી હરકત જોઈને લોકોનો રોષ પણ ભડકી ઉઠ્યો હતો. એક જાહેર શોમાં તેણે આપેલા આ પર્ફોમન્સમાં જોઈ શકાય છે કે તે નાના બાળકોની સામે ઠુમકાઓ તો લગાવે જ છે સાથે જ તે ભૂંલકાં પણ તેની પર નોટોનો વરસાદ કરે છે ત્યારે તેમની સાથે પણ નાચવા લાગે છે. આ જોઈને જ લોકોએ કહ્યું હતું કે બાળકોને બગાડવાનું બંધ કર અને હવે હરિયાણાને કેટલું બદનામ કરીશ?
‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી

X
Sapna Choudhary Shows Vulgar Steps In Dance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી