Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2115

દીકરી બની ગઈ સેલિબ્રિટી, પણ હજુ સપના ચૌધરીની માતા તો ચુલા પર જ બનાવે છે રોટલી

  • પ્રકાશન તારીખ01 Feb 2019
  •  

હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના વીડિયોને લઈને ચર્ચામાં છે. સપના ચૌધરી હવે આખા દેશમાં એક જાણીતુ નામ બની ચુક્યુ છે. ત્યારે તે એક સેલિબ્રીટી બની ગઈ છે. પરંતુ તેની માતા નિલમ ચૌધરી હજુ દેશી રીતે જ જીવન જીવે છે. સપનાએ એક વીડિયો શૂટ કર્યો છે. જેમાં તેની માતા ચુલ્હા પર રોટલી બનાવી રહી છે.

4 મહિનાના બેબી બંપ સાથે લેકમે ફેશન વીકમાં આવી 'રેસ'ની હિરોઇન, હવે એક્ટિંગ છોડીને ચલાવે છે NGO

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP