Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2987

સાડીમાં વાઇરલ થયો સપના ચૌધરીનો ડાન્સ, 'ટલ્લી' થઇને નાચ્યું ઓડિયન્સ

  • પ્રકાશન તારીખ25 Mar 2019
  •  

સપના ચૌધરીના કોંગ્રેસમાં સામેલ થવાની ખબર વચ્ચે તેનો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં દરવખતની જેમ સપના ડાન્સ કરી રહી છે. પરંતુ આ વખતે તે સાડીમાં છે. સપનાનો આ સાડી અંદાજ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સપના ટલ્લી હોકર નાચણ દે સોંગ પર ઠુમકા લગાવી રહી છે.

ફેશન શૉમાં રેમ્પ પર સોનમ કપૂરે કર્યો 'ઘર મોરે પરદેસીયાં' પર ડાન્સ, 10 મહિનામાં પહેલીવાર સિંદૂરમાં જોવા મળી મિસિસ આહૂજા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP