• Home
  • Dvb
  • Dbv
  • હવે ગૃહિણીઓને સમોસા બનાવવા હાથ બગાડવા નહીં પડે, આ મશીન લઈ આવો ઘેર,Samosa Making Machine

હવે ગૃહિણીઓને સમોસા બનાવવા હાથ બગાડવા નહીં પડે, આ મશીન લઈ આવો ઘેર

હવે ગૃહિણીઓને સમોસા બનાવવા હાથ બગાડવા નહીં પડે, આ મશીન લઈ આવો ઘેર,Samosa Making Machine

સમોસા બનાવવા એ લેડિઝને માથાકૂટીયું કામ લાગે છે ખાસ કરીને તેને આકારમાં બનાવવા.

divyabhaskar.com

Sep 25, 2018, 05:30 PM IST

સમોસા બનાવવા એ લેડિઝને માથાકૂટીયું કામ લાગે છે ખાસ કરીને તેને આકારમાં બનાવવા. પરંતુ એક કંપનીએ એવુ મશીન બનાવ્યું છે કે સમોસા મસાલો ભરાઈને બહાર આવી જશે અને તમારે કશું કરવાની જરૂર નહીં પડે, મશીનમાં અલગ અલગ ખાનામાં લોટ અને મસાલો નાંખી દેવાનો. અને સમોસા મસાલો ભરાઈને આપોઆપ બહાર આવી જાય છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોએ રૂપાણીને યાદ કરાવ્યા ચૂંટણી વાયદા, કહ્યું 'આપઘાત કરવાનો વારો આવ્યો'

X
હવે ગૃહિણીઓને સમોસા બનાવવા હાથ બગાડવા નહીં પડે, આ મશીન લઈ આવો ઘેર,Samosa Making Machine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી