Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3221

અમેરિકાની જિમ્નાસ્ટ સામંથા સેરિયોને ઈવેન્ટ દરમ્યાન નડયો અકસ્માત, બંને પગનાં ઘૂંટણ તૂટી ગયા 

  • પ્રકાશન તારીખ10 Apr 2019
  •  

અમેરિકાની જિમ્નાસ્ટ સામંથા એક ટૂર્નામેન્ટમાં ડબલ ફ્લિપનો પ્રયાસ કરી રહી હતી. તે સમયે મેટ ઉપરથી લપસી જતાં બંને પગનાં ઘૂંટણ ભાંગી ગયા હતા. 22 વર્ષિય સામંથાએ આ દુઃખદ ઘટના પછી સ્પોર્ટસમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. સામંથા અમેરિકાની ઓબર્ન યુનિવર્સિટીની સ્ટુડન્ટ છે. સામંથાએ કહ્યું કે, આવી રીતે સંન્યાસ લેવો પડશે તેવું ક્યારેય વિચાર્યું પણ નહોંતું. તેણે કહ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી આ રમત સાથે સંકળાયેલી છું. હવે આ ઘટના પછી મારી કરિયરને આગળ નહીં વધારી શકું. ઉલ્લેખનીય છે કે, સામંથા વૉલ્ટ યુનિવર્સિટીની પ્લેયર ઓફ ધ યર પણ રહી ચૂકી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP