Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2341

નવા લૂકમાં જોવા મળી સલમાન ખાનની હિરોઈન, ઓળખવી થઈ મુશ્કેલ, હોલિવૂડ સેલેબ કિમ કર્દાશિયન જેવો લૂક આપ્યો

  • પ્રકાશન તારીખ15 Feb 2019
  •  

ફિલ્મ 'વોન્ટેડ'માં સલમાન ખાનની હિરોઈન રહેલી આયશા ટાકિયાએ ફરી એકવાર પોતાનું ટ્રાંસફોર્મેશન કરાવ્યું છે. જેના ફોટો અને વીડિયો તેણે ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જોકે આ નવા મેકઓવરના લૂકમાં આયશાને ઓળખવી ઘણી જ મુશ્કેલ છે. આયશાનો આ લૂક હોલિવૂડ સેલેબ કિમ કર્દાશિયાંની યાદ અપાવે છે. ફોટોમાં લાગે છે કે આયશાએ ફરી એકવાર લિપ સર્જરી કરાવી છે.

મોડી રાત્રે નેહા કક્કડને મળી સરપ્રાઇઝ, ઘૂંટણિયે પડીને યુવકે કર્યું વેલેન્ટાઇન વિશ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP