Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-578

સલમાનની બહેને આપી હેલોવિન પાર્ટી, ડરામણાં લૂકમાં આવ્યા સ્ટાર કિડ, તૈમૂર લાગ્યો બેહદ ક્યૂટ

  • પ્રકાશન તારીખ01 Nov 2018
  •  

હેલોવિન ફેસ્ટિવલ 31 ઓક્ટોબરે દુનિયાભરમાં ઉજવાય છે. જેમાં લોકોનો ગેટઅપ ડરામણો જોવા મળે છે. બોલિવૂડમાં સલમાનની બહેન અર્પિતા ખાને એક હેલોવિન પાર્ટી આપી જેમાં સ્ટાર કિડ ડરામણાં અવતારમાં જોવા મળ્યા હતા.આ હેલોવિન પર તૈમુર ડેવિલ બનીને આવ્યો હતો. તો સોનમ, ટ્વિંકલથી લઈ રિયા સેને પોતાનો હેલોવિન અવતાર શેર કર્યો હતો.

કેમ ડરામણી રીતે ઉજવાય છે હેલોવિન? આ તહેવાર વિશે નહીં જાણતા હો આ વાત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP