Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-197

અચાનક પતિને મળવા પહોંચી અર્પિતા, આયુષ શર્માની હરકત પર ગુસ્સો આવતા ત્યાંથી નીકળી ગઈ

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

સલમાન ખાનના જીજાજી આયુષ શર્મા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ લવરાત્રિના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે હાલમાં જ પોતાની કો-એક્ટ્રેસ વરીના હુસેન સાથે મહેબુબ સ્ટુડિયોમાં ફિલ્મના પ્રમોશન ફોટોશૂટ કરાવી રહ્યો હતો ત્યારે તેની પત્ની અર્પિતા તેને સરપ્રાઇઝ આપવા પહોંચી હતી. આયુષે અહીં અર્પિતા સાથે મીડિયા પોઝ આપ્યા હતા. પરંતુ તેની એક હરકત અર્પિતાને પસંદ ન આવી અને તે ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ હતી. પરંતુ અર્પિતાના જતા જ આયુષે વરીના સાથે રોમેન્ટિક પોઝ આપ્યા હતા.

મુંબઈની પ્રિયંકા રાણેએ આપ્યો અનોખો સંદેશ, સેલિબ્રેટ કરી ઈકો ફ્રેન્ડલી ગણેશ ચતૂર્થી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP