• Home
  • Dvb
  • Dbv
  • Salman Khan Party After Celebrity Cricket League,મિત્રો સાથે મસ્તીના મૂડમાં સલમાન ખાને કર્યા ભાંગડા, અમદાવાદની આ એક્ટ્રેસ પણ હતી સાથે

મસ્તીનો મૂડ / મિત્રો સાથે મસ્તીના મૂડમાં સલમાન ખાને કર્યા ભાંગડા, અમદાવાદની આ એક્ટ્રેસ પણ હતી સાથે

Salman Khan Party After Celebrity Cricket League,મિત્રો સાથે મસ્તીના મૂડમાં સલમાન ખાને કર્યા ભાંગડા, અમદાવાદની આ એક્ટ્રેસ પણ હતી સાથે

divyabhaskar.com

Mar 02, 2019, 02:58 PM IST

સલમાન ખાને હાલમાં જ ચંદીગઢમાં તેના નજીકના મિત્રો સાથે એક પાર્ટી એન્જોય કરી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. સોહેલ ખાનની ટીમ ક્રિકેટ મેચ જીતી ગઈ જેની ખુશીમાં આ પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં બોબી દેઓલ, રિતેશ દેશમુખ અને ડેઝી શાહ સહિતના સેલેબ્સ હાજર હતા. સલમાન અહીં મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.

આ કારણોથી હજુ એક મહિના સુધી ઘરે નહીં જઈ શકે વીર અભિનંદન

X
Salman Khan Party After Celebrity Cricket League,મિત્રો સાથે મસ્તીના મૂડમાં સલમાન ખાને કર્યા ભાંગડા, અમદાવાદની આ એક્ટ્રેસ પણ હતી સાથે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી