• Home
  • Dvb
  • Dbv
  • કેન્સર પીડિત ફેનને હૉસ્પિટલ મળવા પહોંચ્યો સલમાન ખાન,Salman Khan Meets A Little Fan Who Suffering From Cancer At The tata memorial Hospital

કેન્સર પીડિત ફેનને હૉસ્પિટલ મળવા પહોંચ્યો સલમાન ખાન

કેન્સર પીડિત ફેનને હૉસ્પિટલ મળવા પહોંચ્યો સલમાન ખાન,Salman Khan Meets A Little Fan Who Suffering From Cancer At The tata memorial Hospital

હાલમાં જ સલમાન ખાન તેના નાનકડાં ફેનને મળવા મુંબઇની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં જોવા મળ્યો

divyabhaskar.com

Nov 06, 2018, 03:08 PM IST

હાલમાં જ સલમાન ખાન તેના નાનકડાં ફેનને મળવા મુંબઇની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં જોવા મળ્યો, ગોવિંદ નામના એક શખ્સે સલમાનને રિકવેસ્ટ કરી હતી કે તેની પત્નીના ભત્રીજાને કેન્સર છે. અને હોસ્પિટલમાં એડમિટ છે અને તે સલમાનનો બહુ મોટો ફેન છે. આ રિક્વેસ્ટ બાદ સલમાન બાળકને મળવા પહોંચ્યો હતો. અને તેની સાથે હસતા હસતા વાતચીત કરી હતી.

'બિગ બૉસ 12'માંથી બહાર નીકળતા જ દીપક ઠાકુર પર અકડાતી જોવા મળી જોડીદાર ઉર્વશી વાણી

X
કેન્સર પીડિત ફેનને હૉસ્પિટલ મળવા પહોંચ્યો સલમાન ખાન,Salman Khan Meets A Little Fan Who Suffering From Cancer At The tata memorial Hospital

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી