• Home
  • Dvb
  • Dbv
  • Salman Khan Lookalike In Karachi,કરાંચીમાં રોડ પર પાર્કિંગમાં ગાડીઓ લગાવતો જોવા મળ્યો 'સલમાન ખાન', કલાકોમાં વીડિયો વાયરલ

પાકિસ્તાનમાં સલમાન / કરાંચીમાં રોડ પર પાર્કિંગમાં ગાડીઓ લગાવતો જોવા મળ્યો સલમાન ખાનનો હમશકલ, હેર સ્ટાઇલથી લઇને બૉડી ભાઈજાન જેવું જ, કલાકોમાં વીડિયો વાયરલ

Salman Khan Lookalike In Karachi,કરાંચીમાં રોડ પર પાર્કિંગમાં ગાડીઓ લગાવતો જોવા મળ્યો 'સલમાન ખાન', કલાકોમાં વીડિયો વાયરલ

divyabhaskar.com

Jan 21, 2019, 11:31 AM IST

સલમાન ખાન જેવો દેખાતો એક શખ્સનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિ હેરસ્ટાઇલથી લઇને બોડીમાં સલમાન ખાન જેવો જ દેખાય છે, પાકિસ્તાનની એક માર્કેટમાં તે પાર્કિંગમાં ટૂવ્હીલર લગાવતો જોવા મળે છે, તેની દરેક સ્ટાઇલ સલમાન જેવી જ છે, જોકે તેનું નામ શું છે અને તે શું કરે છે તે હજૂ સામે આવ્યું નથી.

એવોર્ડ ફંક્શનમાં બોલ્ડ અંદાજમાં આવી જાહન્વી કપૂર, ફોટોગ્રાફર્સ તેના પરથી હટાવી ન શક્યા નજર

X
Salman Khan Lookalike In Karachi,કરાંચીમાં રોડ પર પાર્કિંગમાં ગાડીઓ લગાવતો જોવા મળ્યો 'સલમાન ખાન', કલાકોમાં વીડિયો વાયરલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી