Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1999

અપકમીંગ ફિલ્મ 'ભારત'નું ટીઝર રિલીઝ, 5 અલગ-અલગ લૂકમાં દેખાયો સલમાન ખાન

  • પ્રકાશન તારીખ25 Jan 2019
  •  
સલમાનખાનની ફિલ્મ 'ભારત'નું ટીઝર રિલીઝ થયું છે જેમાં સલમાન 5 અલગ-અલગ લૂકમાં દેખાયો હતો.સલમાને ટીઝરમાં જણાવ્યું હતું કે કેમ તેના કેરેક્ટરનું નામ ભારત છે? ટીઝરમાં માત્ર સલમાન દેખાયો છે,પણ કેટરિનાની ઝલક જોવા નથી મળી. ઉલ્લેખનીય છે કે, ઈદ 2019 પર 'ભારત' ફિલ્મ રિલીઝ થશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP