Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-767

યુવતીનો બેલે ડાન્સ જોઇને સલમાન ખાનનું મોં ખુલ્લુ જ રહી ગયુ, ચડી ગયો ખુરશી પર

  • પ્રકાશન તારીખ13 Nov 2018
  •  

હાલ બિગ બોસ 12ને હોસ્ટ કરી રહેલા સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એક રિયાલિટી શૉનો છે. જેમાં યુવતીનો બેલે ડાન્સ જોઈને સલમાન ઘણો એક્સાઇટેડ છે. તે ખુરશી પર ચડીને ડાન્સ કરવા લાગે છે અને યુવતીને ચીયર કરવા તે તાળીઓ પણ પાડે છે. તેની સાથે જેક્લિન અને માધુરી પણ છે.

પોતાના લગ્ન પહેલાં મિત્રની જાનમાં રણવિર સિંહે કર્યો ઢાંસૂ ડાન્સ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP