• Home
  • Dvb
  • Dbv
  • Salman Khan enjoys some time with special children,'સ્પેશિયલ બાળકો' સાથે સલમાન ખાને કર્યા ગરબા, હસતા હસતા થયો ઈમોશનલ

'સ્પેશિયલ બાળકો' સાથે સલમાન ખાને કર્યા ગરબા, હસતા હસતા થયો ઈમોશનલ

Salman Khan enjoys some time with special children,'સ્પેશિયલ બાળકો' સાથે સલમાન ખાને કર્યા ગરબા, હસતા હસતા થયો ઈમોશનલ

સલમાન ખાન હાલમાં જ જયપુરમાં એક સ્પેશિયલ બાળકોની સ્કુલના ઈનોગ્રેશન માટે પહોંચ્યો હતો.

divyabhaskar.com

Sep 19, 2018, 04:57 PM IST

સલમાન ખાન હાલમાં જ જયપુરમાં એક સ્પેશિયલ બાળકોની સ્કુલના ઈનોગ્રેશન માટે પહોંચ્યો હતો. આ બાળકો સાથે સલમાન કેક કાપીને ગરબા કર્યા હતા. સલમાન સાથે ડાન્સ કરીને બાળકોએ પણ મોજ કરી હતી. કાર્યક્રમમાં રાજસ્થાનની પૂર્વ મંત્રી અને એક્ટ્રેસ બીના કાક તેમની સાથે રહી જે આ સ્કુલની સંચાલક પણ છે. સલમાન લાંબા સમયથી ઉમંગ સંસ્થા સાથે જોડાયેલ છે. સલમાનની એક ઝલક જોવા ચાહકોની ભીડ જામી હતી. સલમાન બાળકો સાથે થોડો ઈમોશનલ પણ થયો હતો.

ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી

X
Salman Khan enjoys some time with special children,'સ્પેશિયલ બાળકો' સાથે સલમાન ખાને કર્યા ગરબા, હસતા હસતા થયો ઈમોશનલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી