Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1475

ક્રિસમસ પાર્ટીમાં ખાન બ્રધર્સનો હટકે ડાન્સ, સોહેલ-અરબાઝ સાથે ડીજે પર નાચ્યો સલમાન

  • પ્રકાશન તારીખ26 Dec 2018
  •  

સલમાન ખાને પોતાના ફેન્સને ક્રિસમસ પર એક ખાસ ગિફ્ટ આપી છે. ક્રિસમસ પાર્ટીનો એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ક્રિસમસ પાર્ટી ચાલી રહી છે અને સલમાન તેના બંને નાના ભાઈ અરબાઝ અને સોહેલ સાથે મસ્તીભર્યા અંદાજમાં ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયોને 28 લાખ કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે.

કપિલ શર્માના રિસેપ્શનનો અનસીન વીડિયો આવ્યો સામે, પોતાના રિસેપ્શનમાં દીપવિર પાસે કપાવી હતી કેક, મિકા સિંહે ગાયું હતુ આ સ્પેશિયલ સોંગ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP