બર્થ-ડે પાર્ટી / સલમાન ખાને ભાણીયા આહિલને આપી ગ્રાન્ડ બર્થ-ડે પાર્ટી, આહિલે કાપી એવેન્જર્સ થીમ કેક

salman khan celebrates birthday party of Aahil

divyabhaskar.com

Mar 31, 2019, 03:37 PM IST
સલમાન ખાને ભવ્ય રીતે ભાણીયા આહિલનો બર્થ-ડે મનાવ્યો હતો. આહિલે એવેન્જર્સ થીમ કેક કાપી હતી. ત્યારે અરબાઝ બોલ્યો, આહિલ આ મારી કેક છે. જો કે આ સાંભળતાં જ આહિલે અલગ જ એક્શનમાં મામાને જવાબ આપ્યો હતો. બર્થ-ડે પાર્ટીમાં અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા પણ દેખાઈ હતી.
X
salman khan celebrates birthday party of Aahil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી