Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1494

53માં જન્મદિવસ પર ભાણિયાને તેડી કેટ કટિંગ કરી, પાર્ટીમાં સુસ્મિતા સેનની અદાઓ પર ફિદા થયો સલમાન, ડાન્સ બાદ આ રીતે ગળે લગાવી

  • પ્રકાશન તારીખ27 Dec 2018
  •  


બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો 27 ડિસેમ્બરે જન્મદિવસ છે. ત્યારે મોડી રાત્રે સલમાને પોતાના નજીકના મિત્રો અને કલિગ્સ સાથે બર્થડે પાર્ટી એન્જોય કરી. સલમાને ભાણેજ આહિલને તેડીને કેક કટીંગ કરી. જેનો વીડિયો તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. બીજી બાજુ સુસ્મિતા સેને સલમાન સાથેના ડાન્સનો એક વીડિયો શેર કર્યો છે જે સલમાનની બર્થ ડે પાર્ટીનો છે. જેમાં બંને ડાન્સ કરી રહ્યા છે. સુશે વીડિયોમાં ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.

દિલધડક એક્શન સિકવન્સ અને VFXની ભરમાર, ગુજરાતની સૌપ્રથમ સાયન્સ-ફિક્શન ફિલ્મ 'શૉર્ટ સર્કિટ'નું ટ્રેલર રિલીઝ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP