Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1497

સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં 'ઓ ઓ જાનેજાના' સોંગ પર થયો ગ્રૂપ ડાન્સ, પાર્ટીમાં હતા સલમાનના નજીકના મિત્રો અને પરિવારજનો

  • પ્રકાશન તારીખ27 Dec 2018
  •  

27 ડિસેમ્બરે સલમાન ખાને પોતાનો 53મો બર્થડે સેલિબ્રેટ કર્યો. ત્યારે 26 ડિસેમ્બરના મોડી રાત્રે સલમાને તેના નજીકના મિત્રો અને કલિગ્સને એક ગ્રાન્ડ પાર્ટી આપી. પાર્ટી તેના પનવેલ ફાર્મહાઉસ ખાતે યોજાઈ હતી. જ્યાં એક ગ્રુપે સલમાનના ફેમસ સોંગ ઓ ઓ જાનેજાના સોંગ પર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સલમાન તેમના ડાન્સથી ખુશ થયો હતો. આ પાર્ટીમાં સલમાનની ફેમિલિ સિવાય બોલિવૂડના જાણીતા સેલેબ્સ હાજર રહ્યા હતા.

53માં જન્મદિવસ પર ભાણિયાને તેડી કેટ કટિંગ કરી, પાર્ટીમાં સુસ્મિતા સેનની અદાઓ પર ફિદા થયો સલમાન, ડાન્સ બાદ આ રીતે ગળે લગાવી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP