Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-936

મોદીના મંત્રી સાથે સલમાન ખાને ચલાવી સાયકલ, વીડિયો વાયરલ

  • પ્રકાશન તારીખ23 Nov 2018
  •  

બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો ફરી એક વખત અરૂચલપ્રદેશનો પ્રેમ જોવા મળ્યો છે. સલમાન હાલમાં તેની આવનારી ફિલ્મ ભારતની શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ, આ વ્યસ્ત શુટિંગ વચ્ચે પણ સલમાન ખાને ગુરુવારે અરૂણાચલ પ્રદેશના મેચુકામાં આયોજિત એક એડવેન્ચર ફેસ્ટિલમાં ભાગ લીધો હતો. જેમાં તેણે માઉન્ટન બાયસિકલ રેસનું ઉદ્દઘાટન કર્યું હતું. આ રેસ દરમિયાન અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ સાથે સાયકલ ચલાવી હતી.

આ સરકારી શાળામાં સ્વયંપાક બનાવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભાઇચારા અને બંધુત્વના પાઠ ભણાવ્યા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP