Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2153

ભાણેજ માટે 83 વર્ષે ઘોડો બન્યા સલમાન ખાનના પિતા, મામુ-નાના સાથે આહિલની સ્ટ્રોંગ બોન્ડિંગ જોવા મળી

  • પ્રકાશન તારીખ04 Feb 2019
  •  

સલમાન ખાનના પિતા સલીમ ખાન 2 વર્ષના ભાણેજ આહિલ શર્મા સાથે બાળક બન્યા, જેનો એક વીડિયો અર્પિતા શર્માએ તેના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં સલીમ ખાન આહિલનો ઘોડો બન્યા છે. અને તેની પીઠ પર બેસાડીને સવારી કરાવે છે. બાજુમાં સલમાન ખાન પણ છે. જે આહિલ સાથે મસ્તીના મૂડમાં છે.

કેન્સર પીડિત આયુષ્માન ખુરાનાની પત્ની રેમ્પ પર ઉતરી, બાલ્ડ લૂકમાં ફૂલ કોન્ફિડેન્સ સાથે કર્યું વૉક

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP