Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1672

પેશ્વાઈનું સરઘસ કાઢ્યા પહેલાં આનંદ અખાડાનાં સંતોએ કર્યું ફાયરિંગ, વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ05 Jan 2019
  •  
કુંભ મેળો શરૂ કરવા માટે શુક્રવારે પ્રયાગરાજમાં નિકળેલાં આનંદ અખાડાની પેશ્વાઈ દરમ્યાન સંતોએ કરેલાં હર્ષ ફાયરિંગનો એક વીડિયો સામે આવ્યો છે. ભગવાન ભાસ્કરની પૂજા-અર્ચના પછી કરેલાં ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ફાયરિંગ કર્યા બાદ જયકાર કરીને પેશ્વાઈની શરૂઆત કરાઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP