Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2041

અડધી રાતે સ્મશાનમાં અઘોરીઓની કઠોર સાધના, સળગતી ચિતા પર લોહી અને દારૂ ચઢાવ્યા, કુંભમેળો હેમખેમ પૂરો થાય એ માટે શિવજીનું આહવાન કર્યું

  • પ્રકાશન તારીખ28 Jan 2019
  •  

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં સાધુ-સંતોની અનોખી લીલાઓ જોવા મળી રહી છે. ત્યારે એક બાબા અહીં તંત્ર-મંત્ર અને યંત્રની મદદથી સિદ્ધિઓ મેળવવા માટે સાધના કરતા જોવા મળ્યા હતા. જોકે આ સિદ્ધિઓની મદદથી તેઓ લોકોનું ભલું જ કરે છે.રસૂલાબાદના સ્મશાન ઘાટ પર રાત્રે સળગતી ચિતા પર અઘોરીબાબા શિવજીનું આહ્વાાન કર્યું હતું


અઘોર શિવનું આહ્વાન એક કઠોર તંત્ર સાધના માનવામાં આવે છે. જે આહ્વાન જૂના અખાડાના જગતગુરુ પંચાનનગીરીના વડપણ હેઠળ કરાયું હતું.તે દરમ્યાન જ સ્મશાનની રક્ષા કરવાવાળી 24 હજાર યોગીનીઓને લોહી અને દારૂ ચઢાવી તેમને તૃપ્ત કરાઈ હતી. કહેવાય છે કે, અઘોર શિવના આહ્વાનથી કાળભૈરવ અને કાલીમાતાની કૃપા થતી હોય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP