Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1947

અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલમાં સચિન-જીગરના કૉન્સર્ટનો ફિયાસ્કો, સિંગર 3 કલાક મોડા આવતા પબ્લિક ભડકી, ખુરશીઓ ખાલીખમ

  • પ્રકાશન તારીખ23 Jan 2019
  •  

હાલ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સિંગર સચિન-જીગરનો કોન્સર્ટ હતો. પ્રોગ્રામ સાંજે 6 વાગ્યે શરૂ થવાનો હતો. પરંતુ સિંગરે રાત્રે 9 વાગ્યે એન્ટ્રી મારતા 3 કલાક મોડો શરૂ થયો. જેને લઇને પબ્લિક ભડકી હતી. અને મેદાન આખુ ખાલીખમ જોવા મળ્યુ હતુ. આ પ્રોગ્રામ વાઈબ્રન્ટ હેઠળ હોવા છતાં ટિકિટોના ભાવ મોંઘાદાટ રખાયા હતા. પરંતુ પબ્લિક જ ન આવતા ખુરશીઓ ખાલી જ રહી હતી. અંતે મેદાન ભરવા બહારની પબ્લિકને ફ્રીમાં એન્ટ્રી અપાઈ હતી.

શિલ્પા શેટ્ટીએ બનાવ્યું કિચન-ગાર્ડન, તાજા શાકભાજી-ફ્રૂટ ઉતારતી જોવા મળી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP