• Home
  • Dvb
  • Dbv
  • RPF policeman slips while boarding from running train

જમશેદપુર અકસ્માત / ચાલતી ટ્રેનમાં ચઢવાં જતાં RPF જવાન લપસ્યો, પેસેન્જરે બૂમો પાડતાં બીજો પોલીસકર્મી દોડ્યો, જીવના જોખમે એવી યુક્તિ વાપરી કે લોકોએ કરી પ્રશંસા

RPF policeman slips while boarding from running train

divyabhaskar.com

Feb 05, 2019, 04:26 PM IST
જમશેદપુરના ટાટાનગર સ્ટેશન-6ની ઘટના cctvમાં કેદ થઈ છે. જેમાં ચાલતી ટ્રેનમાં ચઢવા જતાં RPF જવાન લપસ્યો હતો. બીજા પેસેન્જરે બૂમો પાડતાં બીજો પોલીસકર્મી તેને બચાવવા માટે દોડ્યો હતો. પોલીસકર્મી પોતાનો જીવ જોખમમાં મુકીને ડબ્બાનાં ગેટ પર લટક્યો અને પગથી હડસેલીને RPF જવાનનો જીવ બચાવ્યો હતો. પોલાસકર્મી એ. કે. યાદવે દોડીને સાથી કર્મીનો જીવ બચાવી લીધો હતો.

X
RPF policeman slips while boarding from running train

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી