Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1646

ત્રણ લેયરવાળું રોટલીનું મશીન, લોટનું લુવુ નાખતા જ સેકન્ડમાં બહાર આવે છે ફુલકા રોટલી

  • પ્રકાશન તારીખ04 Jan 2019
  •  

રોટલી બનાવવાના મશીન તમે ઘણાં જોયા હશે, પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં રોટલીના મશીનમાં ફુલકા રોટલી તૈયાર થઈને બહાર આવે છે. આ મશીન ત્રણ લેયરમાં બનેલુ છે, જેમાં પહેલાં લેયરમાં માત્ર લોટનું લુવુ નાખવાનુ છે અને ત્રીજા લેયરમાં તે તૈયાર થઈને બહાર આવે છે.

કાઠિયાવાડી કાકાનો કમાલ, જુવાનિયાઓએ શરત મારતા કાકાએ મોઢે માંડી તેલની બોટલ, ગટગટાવી ગયા કિલો મોઢે તેલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP