• Home
  • Dvb
  • Dbv
  • રોટલી બનાવવાનું યૂનિક મશીન, પૂરીની સ્ટાઈલમાં રોટલી વણે, ઓટોમેટિક શેકી પણ નાખે, સેકન્ડોમાં જ રોટલી ફૂલીને દડા જેવી થઈ જાય,Roti maker video

રોટલી બનાવવાનું યૂનિક મશીન, પૂરીની સ્ટાઈલમાં રોટલી વણે, ઓટોમેટિક શેકી પણ નાખે, સેકન્ડોમાં જ રોટલી ફૂલીને દડા જેવી થઈ જાય

રોટલી બનાવવાનું યૂનિક મશીન, પૂરીની સ્ટાઈલમાં રોટલી વણે, ઓટોમેટિક શેકી પણ નાખે, સેકન્ડોમાં જ રોટલી ફૂલીને દડા જેવી થઈ જાય,Roti maker video

divyabhaskar.com

Dec 15, 2018, 06:27 PM IST

રોટલી બનાવવી એ દરેક ગૃહિણી માટે માથાકૂટિયું કામ છે. જો મશીન મળી જાય તો પાટલી-વેલણમાં વણવાની પરોજણ ખતમ થાય તેવુ દરેક મહિલા ઈચ્છે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નાનકડાં મશીનમાં લુવુ નાખતા જ ગોળ રોટલી બની જાય છે. અને એ પણ સેકન્ડમાં, જો આ મશીન આવી જાય તો મિનિટોમાં થપ્પાને થપ્પા રોટલીના બનાવી શકો છો.

ઈશા અંબાણીના રિસેપ્શનમાં પાન-મુખવાસની હતી વેરાયટી, સામાન્ય લગ્નમાં જમવાનું મેનું પણ ટૂંકુ પડે એવડું હતું આ હાઇપ્રોફાઇલ લગ્નમાં મુખવાસનું કાઉન્ટર

X
રોટલી બનાવવાનું યૂનિક મશીન, પૂરીની સ્ટાઈલમાં રોટલી વણે, ઓટોમેટિક શેકી પણ નાખે, સેકન્ડોમાં જ રોટલી ફૂલીને દડા જેવી થઈ જાય,Roti maker video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી