• Home
  • Dvb
  • Dbv
  • rohit sharma daughter samaira listening gully boy song,રોહિત શર્માએ 3 મહિનાની દીકરીને સંભળાવ્યું 'ગલી બૉય'નું રેપ સોંગ, નાનકડી સમાયરા એકીટશે સાંભળતી રહી

ડેડી કૂલ / રોહિત શર્માએ 3 મહિનાની દીકરીને સંભળાવ્યું 'ગલી બૉય'નું રેપ સોંગ, નાનકડી સમાયરા એકીટશે સાંભળતી રહી

rohit-sharma-daughter-samaira-listening-gully-boy-song,રોહિત શર્માએ 3 મહિનાની દીકરીને સંભળાવ્યું 'ગલી બૉય'નું રેપ સોંગ, નાનકડી સમાયરા એકીટશે સાંભળતી રહી

divyabhaskar.com

Mar 23, 2019, 04:03 PM IST

ક્રિકેટર રોહિત શર્મા તેની 3 મહિનાની દીકરી સમાયરાને ગલી બૉયનું રેપ સોંગ સંભળાવે છે. અને નાનકડી સમાયરા એકીટશે તે સાંભળતી રહે છે જેનો વીડિયો રોહિતે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. રોહિતની પત્નિ રિતિકા સજદેહે તેના વીડિયો પર કમેન્ટ પણ કરી છે. રોહિત અસલી હિપ હોપ ગીત સંભળાવે છે.

આને કહેવાય 'બેબી શાવર'નું સ્પેશિયલ પર્ફોર્મન્સ, બેબીના વેલકમ માટે આ સોંગને સિલેક્ટ કરાયા

X
rohit-sharma-daughter-samaira-listening-gully-boy-song,રોહિત શર્માએ 3 મહિનાની દીકરીને સંભળાવ્યું 'ગલી બૉય'નું રેપ સોંગ, નાનકડી સમાયરા એકીટશે સાંભળતી રહી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી