બિકાનેર / પહેલાં પેટ્રોલ પુરાવ્યું પછી ગાડીમાંથી રિવોલ્વર કાઢી, પંપ કર્મચારીને ડરાવી-ધમકાવીને કેશ લૂંટી શખ્સો ફરાર

robbery on petrol pump at bikaner

divyabhaskar.com

Jan 23, 2019, 01:15 PM IST
બિકાનેરથી એક સનસનીખેજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે જેમાં પેટ્રોલ પંપ પર લૂંટારૂઓએ કેવો કહેર વર્તાવ્યો હતો તે જોઈ શકાય છે. શખ્સોએ પહેલાં ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું હતું. ત્યાર બાદ શખ્સોએ ગાડીમાંથી રિવોલ્વર કાઢી પંપ કર્મચારીને ડરાવી - ધમકાવીને તેની પાસે રહેલી પેટ્રોલ પંપની કેશ લૂંટી લીધી હતી, ઉપરાંત તેનું પાકિટ પણ ઝુંટવીને શખ્સો ગાડીમાં ફરાર થઈ ગયા હતા..લૂંટની સમગ્ર ઘટના cctvમાં કેપ્ચર થઈ ગઈ હતી. પોલીસે લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે

X
robbery on petrol pump at bikaner

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી