• Home
  • Dvb
  • Dbv
  • Robber tries to escape from police by climbing out of a 22nd floor window in china

ક્રાઇમ / પોલીસથી બચવા ચોર 22મા માળે બારી પર લટકી ગયો, લાલચ આપી માંડ માંડ રેસ્ક્યૂ કર્યો

Robber tries to escape from police by climbing out of a 22nd floor window in china

divyabhaskar.com

Apr 09, 2019, 11:48 AM IST

ચીનના જિયાંગ સિટીમાં એક ચોર પોલીસથી ભાગવાના ચક્કરમાં ઉતાવળમાં બિલ્ડિંગના 22મા માળે બહુ ખરાબ રીતે ફસાઈ ગયો. આ યુવકે 24 માર્ચે ચાકુની અણીએ એક દુકાનમાં લૂટ કરી હતી. જે બાદ પોલીસ તેને શોધતી હતી. અને પોલીસને જેવી ખબર પડી કે આ ચોર આ બિલ્ડિંગમાં છુપાયેલો છે તો તરત ટીમ સાથે ત્યાં રેડ પાડી. પરંતુ સાયરન સાંભળ્યા બાદ ચોરે સીડી કે લિફ્ટમાંથી ઉતરવાને બદલે આ રસ્તો અપનાવ્યો. અને જલ્દી ઉતરવાની કોશિશમાં બિલ્ડિંગના 22મા માળે બહારના ભાગે લટકાઈ ગયો. પોલીસને સરેન્ડર કરવાને બદલે તેણે આ હાલતમાં પણ પોલીસને બહુ પરેશાન કરી. પરંતુ પોલીસે અનેક લાલચ આપી તેને માંડ માંડ બહાર કાઢ્યો. પોલીસના કહેવા મુજબ આ પહેલા પણ તે અનેક ગુનાઓમાં જેલ જઈ ચૂક્યો છે.

લગ્નના થોડા દિવસ પહેલા જ પૂર્ણિમા દાઝી ગઈ, નોકરી છોડીને ફિયોન્સે હોસ્પિટલમાં કરી ભાવિ પત્નીની સારવાર, જોવા મળી 'વિવાહ'ની રિયલ સ્ટોરી

X
Robber tries to escape from police by climbing out of a 22nd floor window in china

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી