• Home
  • Dvb
  • Dbv
  • rickshaw driver says narendra modi is kaliyug's god

આગાહી / એક્ઝિટ પોલની ઐસીતૈસી, આ રિક્ષાવાળાએ કરી મોદી અંગે ભવિષ્યવાણી, બોલ્યા- લોકો ગમે તે કહે પણ આવું જ થવાનું છે

rickshaw driver says narendra modi is kaliyug's god

divyabhaskar.com

Mar 15, 2019, 02:58 PM IST

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ વીડિયો શેર કર્યો છે. જેમાં એક રિક્ષા ડ્રાઈવર કિરણ રિજિજૂ અને પીએમ મોદીનાં વખાણ કરતો નજરે પડે છે. રિક્ષા ડ્રાઈવર પીએમ મોદી વિશે કહે છે કે, 'મોદીજી કળિયુગના ભગવાન છે. ભારત દેશને મોદીજી ખૂબ આગળ લઈ જશે.રિક્ષા ડ્રાઈવર મુંબઈનો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
X
rickshaw driver says narendra modi is kaliyug's god

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી