Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3098

અમિત શાહના રોડ શૉનું વરવું સત્ય, રૂપિયા આપીને ભીડ એકઠી કરાઈ, જીંડવા ગામના લોકોને પરાણે ગાંધીનગર બોલાવી રેલીમાં શામેલ કર્યા પછી દરેકને 200-200 રૂપિયા આપ્યા

  • પ્રકાશન તારીખ31 Mar 2019
  •  
અમિત શાહના રોડ શૉનું વરવું સત્ય સામે આવ્યું છે. જેમાં રૂપિયા આપીને ભીડ એકઠી કરાઈ હતી. જીંડવા ગામના લોકોને રૂપિયા આપ્યા હતા. જેમાં સ્થાનિક આગેવાને રૂપિયા વહેંચ્યા હતા. દરેકને 200-200 રૂપિયા અપાયા હતા. બહારથી કોઈએ વીડિયો ઊતાર્યો તો કેમેરા જોઈ ભાજપ કાર્યકર જતો રહ્યો હતો. ગાંધીનગરની રજવાડી હોટલનો વીડિયો વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP