• Home
  • Dvb
  • Dbv
  • ravikishan nominate himself for Gorakhpur seat from bjp

લોકસભા ચૂંટણી / ભોજપુરી સ્ટાર રવિકિશનનો અલગ અંદાજ, ગોરખપુરથી નામાંકન કરતાં પહેલાં ગોરખનાથ મંદિરે પહોંચ્યા, શંખ વગાડીને રૂદ્રાભિષેક કર્યો

ravikishan nominate himself for Gorakhpur seat from bjp

divyabhaskar.com

Apr 23, 2019, 12:47 PM IST

ભોજપુરી સ્ટાર રવિકિશનનો અલગ અંદાજ જાવા મળ્યો હતો. જેમાં નામાંકન કરતાં પહેલાં તેઓ ગોરખનાથ મંદિરે પહોંચ્યા હતા. અહીં ભગવા વસ્ત્રોમાં સજ્જ થઈ મંદિરમાં શંખ વગાડીને, તેમણે વિધિવત્ રૂદ્રાભિષેક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રવિકિશન ગોરખપુરથી ભાજપના લોકસભા ઉમેદવાર છે. તેઓ પૂજા-અર્ચના બાદ પગપાળા રેલી કરીને MP ઈન્ટર કોલેજ પહોંચીને રેલી સંબોધી હતી.

X
ravikishan nominate himself for Gorakhpur seat from bjp

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી