VIDEO: રણવીરે કહ્યું- મૈં વિશ્વની સૌથી સુંદર છોકરી સાથે લગ્ન કર્યાં છે, જવાબમાં દીપિકાએ વરનું દિલ તોડી નાખ્યું, રણવીરે પણ પત્નીની ઉડાવી મજાક

Ranveer try To make Fun of wife dress up

Divyabhaskar.com

Nov 26, 2018, 06:54 PM IST
વીડિયો ડેસ્કઃ બોલિવૂડ એક્ટર રણવીર અને દીપિકાએ તાજેતરમાં લગ્ન કર્યાં છે. હજુ પણ તેઓ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. ત્યારે આ સમયે દીપિકા પાદુકોણ અને રણવીરસિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ એકબીજા પર કોમેન્ટ કરતાં જોવા મળ્યાં હતાં. સાસરીમાં યોજાયેલી પાર્ટીમાં દીપિકાએ કહ્યું કે હું રણવીર જેવી નથી. અમે બંને ઘણા જ અલગ છીએ. તો જવાબમાં રણવીરે પણ પત્ની દીપિકાના લૂક પર કોમેન્ટ કરતા જોવા મળ્યો હતો.

X
Ranveer try To make Fun of wife dress up

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી