Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1335

બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળતાં સ્ટેજ પર રણવિરે દીપિકા માટે આપી વિનિંગ સ્પીચ, સાંભળતા મસ્તાનીની આંખો થઈ ભીની

  • પ્રકાશન તારીખ17 Dec 2018
  •  

સ્ટાર સ્ક્રિન એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો અવોર્ડ પદ્માવતના ખિલજી પાત્ર માટે રણવિર સિંહને મળ્યો. જેની વિનિંગ સ્પીચ આપવા રણવિર સ્ટેજ પર આવ્યો હતો. અને તેણે દીપિકા માટે એક સ્પીચ આપી હતી. જેને સાંભળી દીપિકા પાદુકોણ ઈમોશનલ થઈ હતી. રણવિરે પોતાની નવી દુલ્હનને બધાની સામે આઈ લવ યુ પણ કહ્યુ હતુ.

આ બાળક કોઈ મશીન છે કે શું? સ્વિચ દબાવોને ચાલુ થઈ જાય, ભણાવવાના નામે કુમળા બાળક પર આ રીતે થાય છે અત્યાચાર, ટ્યુશન ક્લાસનો વીડિયો વાઇરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP