રણવીરસિંહ / Video: પ્રેક્ષકોના રિએક્શન જાણવા રણવીર પહોંચ્યો થિયેટરમાં, આંટીને જોઈ ઈમોશનલ થઈ કરી કિસ

Ranveer Singh Kiss Aunty In Mumbai Theatre

DivyaBhaskar.com

Dec 30, 2018, 04:23 PM IST
વીડિયો ડેસ્કઃ રોહિત શેટ્ટી ડાયરેક્ટેડ અને રણવીરસિંહ, સારાઅલી ખાન સ્ટાર ફિલ્મ સિમ્બા 28 ડિસેમ્બરે રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે ડાયરેક્ટર રોહિટ શેટ્ટી અને રણવીરસિંહ પ્રેક્ષકોના રિએક્શન જાણવામાં મુંબઈના એક થિયેટરમાં ગયા હતાં. જ્યાં એક આંટીને પગે ફ્રેક્ચર થયું હતું છતાં તેઓ સિમ્બા ફિલ્મ જોવા આવ્યા હતા. આ જોઈ રણવીર ઈમોશનલ થઈ ગયો અને આંટીને કિસ કરી થેન્ક યુ કહ્યું હતું. રણવીર અને આંટીનો આ ઈમોશનલ પ્રેમ જોઈ ત્યાં હાજર પ્રેક્ષકોએ તેમને ચિયરઅપ કર્યા હતા. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

X
Ranveer Singh Kiss Aunty In Mumbai Theatre

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી