Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2332

'ગલી બૉય'ના સ્ક્રિનિંગમાં કારની અંદર જ Kiss કરતા રહ્યા રણવિર-દીપિકા

  • પ્રકાશન તારીખ14 Feb 2019
  •  

રણવિર સિંહની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ગલી બોય રિલીઝ થઈ ગઈ છે, ફિલ્મ રિલીઝ પહેલા મુંબઈમાં એક સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવી. જેમાં રણવિર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે આવ્યો, આ સમયે રણવિર દીપિકાની કાર ટ્રાફિકમાં ફસાઈ હતી. અને બંને સ્ટારને જોઈ ફોટોગ્રાફર્સ તેમને ઘેરી વળ્યા. ત્યારે બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.

મોડી રાત્રે નેહા કક્કડને મળી સરપ્રાઇઝ, ઘૂંટણિયે પડીને યુવકે કર્યું વેલેન્ટાઇન વિશ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP