Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1450

કપિલ શર્માના રિસેપ્શનમાં દીપવિર છવાયા, પાર્ટીમાં કર્યો ધમાકેદાર ડાન્સ, સામે આવ્યા ઈનસાઇડ વીડિયો

  • પ્રકાશન તારીખ25 Dec 2018
  •  

ટેલિવૂડ એક્ટર કપિલ શર્માએ 12 ડિસેમ્બરના રોજ શીખ તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કપિલ શર્માએ અમૃતસરમાં રેડિસન બ્લૂ હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. અહીં રણવિર અને દીપિકા સેન્ટર ઓફ અટ્રેક્શન રહ્યા હતા, દીપિકા રેડ સાડીમાં ભારતીય નારી લાગતી હતી તો રણવિર બ્લેક શૂટમાં આવ્યો હતો. અહીં કપલે ડાન્સ સાથે ધમાલ મસ્તી કરી હતી. મિકા સિંહના પર્ફોર્મન્સ પર રણવિર દીપિકાએ સુપર્બ ડાન્સ કર્યો હતો.

Bigg Bossમાં સલમાન ખાને રણવિર સિંહ સાથે મળીને કરણ જોહરની ઉડાવી મજાક, કરાવ્યો 'રાધા'નો ડાન્સ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP