હનીમૂન / ફોટોગ્રાફર્સે 'આલા રે આલા'ની બૂમો પાડી, દીપિકાને ઍરપોર્ટમાં છોડીને રણવીર બહાર આવ્યો ને દરેક ફોટોગ્રાફર્સને 'જાદુ કી ઝપ્પી' આપી

Ranveer Deepika enjoying honeymoon in sri lanka

Divyabhaskar.com

Dec 30, 2018, 02:47 PM IST

વીડિયો ડેસ્કઃ 14-15 નવેમ્બરે ઈટલીમાં લગ્ન કરનાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ શનિવાર રાતે હનીમૂન માટે નીકળ્યાં હતાં. રણવીર અને દીપિકા ઍરપોર્ટ પર દેખાતાં મીડિયાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા અને પૉઝ આપવા માટે કહ્યું હતું. ફોટોગ્રાફર્સે 'આલા રે આલા'ની બૂમો પાડી હતી. જોકે રણવીરે કપલ પૉઝ આપ્યો નહોતો. બાદમાં દીપિકાને ઍરપોર્ટની અંદર છોડીને રણવીર બહાર આવ્યો હતો અને દરેક ફોટોગ્રાફર્સને જાદુ કી ઝપ્પી આપી હતી. ઉલ્લેખનીય છે કે રણવીર અને દીપિકા શ્રીલંકામાં હનીમૂન મનાવશે.

X
Ranveer Deepika enjoying honeymoon in sri lanka

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી