મિકાની ધરપકડથી જોર જોરથી રડી રાખી, અત્યાર સુધીના સૌથી મોટા તમાશાનો વીડિયો વાઇરલ

Rakhi Sawant On Mikasingh Arrest

DivyaBhaskar.com

Dec 07, 2018, 06:32 PM IST
વીડિયો ડેસ્કઃ બોલિવૂડ સિંગર મિકાસિંહની દુબઈ પોલીસે ધરપકડ કરી છે. મિકા પર બ્રાઝિલની મૉડેલને અશ્લીલ ફોટો મોકલવાનો આરોપ છે. એવામાં રાખી સાવંત આ વીડિયોમાં મિકાસિંહ માટે જોર જોરથી રડી રહી છે અને રાખી રડવાનું નાટક કરતાં કરતાં કહી રહી છે કે, ‘મિકા તું જેલમાં જઈશ તો સલમાન ખાનનું શું થશે?’

X
Rakhi Sawant On Mikasingh Arrest

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી