Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-746

વિદેશી રેસલરે રાખી સાવંતને ઊંચકીને એવી પટકી કે મણકા ખસી ગયા, મોટા ઉપાડે આવેલી ટેકે-ટેકે ગઈ

  • પ્રકાશન તારીખ12 Nov 2018
  •  

બોલિવૂડની બેડ ગર્લ રાખી સાવંતની હાલમાં જ એક રેસલરે રિંગમાં ધોલાઈ કરતા તેને હોસ્પિટલ પહોંચાડવી પડી હતી. હરિયાણાના પંચકૂલાના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં CWEના રેસલિંગ પ્રોગ્રામમાં રેસલરને રાખીએ ડાન્સ ચેલેન્જ કરી હતી. જે બાદ રેસલરે રેસલિંગની ચેલેન્જ કરતા રાખી રિંગમાં આવી હતી. અને સેકન્ડમાં રેસલરે રાખીને નીચે પટકી હતી. જેના લીધે રાખીને કરોડરજ્જુ ભાંગી હતી. અને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ડૉક્ટર્સે તેને આરામ કરવાની સલાહ આપી હતી.

Funny: આ એ જ શખ્સ છે જેના કારણે સુપ્રિમ કોર્ટે ફટાકડાં ફોડવા પર રોક લગાવી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP