• Home
  • Dvb
  • Dbv
  • Rakhi Sawant Before And After Fight,રેસલિંગ રિંગમાં માર ખાતા પહેલાંનો રાખીનો વીડિયો, પહેલાં લીધી મજા બાદમાં પસ્તાઈ

રેસલિંગ રિંગમાં માર ખાતા પહેલાંનો રાખીનો વીડિયો, પહેલાં લીધી મજા બાદમાં પસ્તાઈ

Rakhi Sawant Before And After Fight,રેસલિંગ રિંગમાં માર ખાતા પહેલાંનો રાખીનો વીડિયો, પહેલાં લીધી મજા બાદમાં પસ્તાઈ

પંચકુલામાં એક રેસલિંગ ઈવેન્ટ દરમિયાન ઈન્ટરનેશનલ રેસલર ધ રેબેલે રાખી સાવંતની રીંગમાં ધોલાઈ કરી હતી.

divyabhaskar.com

Nov 13, 2018, 12:30 PM IST

પંચકુલામાં એક રેસલિંગ ઈવેન્ટ દરમિયાન ઈન્ટરનેશનલ રેસલર ધ રેબેલે રાખી સાવંતની રીંગમાં ધોલાઈ કરી હતી. જે બાદ તેની કમર ભાંગી ગઈ હતી. જોકે આજે અમે તમને ઘટનાનો પૂરો વીડિયો બતાવીશું. રાખી જાતે જ રિંગમાં પ્રવેશી હતી. અને પોતાના અણધંગ ડાન્સથી રેસલરને ઉકશાવી હતી. જે બાદ રેબલનો મૂડ ચેન્જ થયો હતો અને તેણે રાખીને ઉપાડીને જમીન પર ફેંકી હતી.

રેસલિંગ રિંગમાં ધોલાઈ બાદ રાખી સાવંતનો પહેલો ઈન્ટરવ્યૂ, 'અમેરિકા જઈને રેબલને મારીશ'

X
Rakhi Sawant Before And After Fight,રેસલિંગ રિંગમાં માર ખાતા પહેલાંનો રાખીનો વીડિયો, પહેલાં લીધી મજા બાદમાં પસ્તાઈ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી