• Home
  • Dvb
  • Dbv
  • rahul gandhi eat samosa in helicopter during loksabha election campaign in madhya pradesh

વાઈરલ વીડિયો / ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ પહોંચેલા રાહુલ ગાંધીએ હેલિકોપ્ટરમાં બેઠાં-બેઠાં શહડોલનાં પ્રખ્યાત સમોસા ખાધાં

rahul gandhi eat samosa in helicopter during loksabha election campaign in madhya pradesh

divyabhaskar.com

Apr 25, 2019, 03:42 PM IST

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીની જીત માટે રાહુલ ગાંધી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. મંગળવારે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શહડોલમાં રેલી કરી હતી. ચૂંટણી પ્રચાર દરમ્યાન જ તેઓએ હેલિકોપ્ટરમાં શહડોલના પ્રખ્યાત સમોસા ખાધા હતા. જેનો વીડિયો રાહુલની સામે બેઠેલ વ્યક્તિએ મોબાઈલમાં બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે.

X
rahul gandhi eat samosa in helicopter during loksabha election campaign in madhya pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી