• Home
  • Dvb
  • Dbv
  • Race Actress Sameera Reddy Second time Pregnant,4 મહિનાના બેબી બંપ સાથે લેકમે ફેશન વીકમાં આવી 'રેસ'ની હિરોઇન, હવે એક્ટિંગ છોડીને ચલાવે છે NGO

બૉલિવૂડ ગોસિપ / 4 મહિનાના બેબી બંપ સાથે લેકમે ફેશન વીકમાં આવી 'રેસ'ની હિરોઇન, હવે એક્ટિંગ છોડીને ચલાવે છે NGO

Race Actress Sameera Reddy Second time Pregnant,4 મહિનાના બેબી બંપ સાથે લેકમે ફેશન વીકમાં આવી 'રેસ'ની હિરોઇન, હવે એક્ટિંગ છોડીને ચલાવે છે NGO

divyabhaskar.com

Feb 01, 2019, 06:04 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી બીજી વખત પ્રેગ્નેન્ટ છે. મુંબઈમાં ચાલી રહેલા લેકમે ફેશન વીકમાં પહેલીવાર તે 4 મહિનાના બેબી બંપ સાથે આવી હતી. અને પબ્લિક અપિરિયન્સ આપ્યુ હતુ. સમીરાને 3 વર્ષનો એક દીકરો પણ છે. લાંબા સમયથી એક્ટિંગ વર્લ્ડથી દૂર થઈ ચૂકેલી આ એક્ટ્રેસ હાલ એનજીઓ ચલાવી રહી છે.

પબ્લીકલી દીપિકાનું જીન્સ સાફ કરતો જોવા મળ્યો રણવિર સિંહ, કેમેરા સામે હસતી રહી 'મસ્તાની'

X
Race Actress Sameera Reddy Second time Pregnant,4 મહિનાના બેબી બંપ સાથે લેકમે ફેશન વીકમાં આવી 'રેસ'ની હિરોઇન, હવે એક્ટિંગ છોડીને ચલાવે છે NGO

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી