સંગીતમય મેસેજ / 'હમેં સુખ ચૈન મીલા...' કવ્વાલીનાં મજેદાર શબ્દો લોકોને પસંદ આવ્યા, લોકોએ તાળીઓ પાડી,વાહ..વાહ કરીને મજા માણી

qawwali on clean india mission

divyabhaskar.com

Mar 29, 2019, 05:40 PM IST
શૌચાલય પર બનેલી કવ્વાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં કલાકારો ખુલ્લામાં શૌચ કરવાનાં નુકસાન જણાવી રહ્યાં છે. ગામડાનાં ચોરાનો સેટ ઊભો કરીને કલાકારો લોકો સામે જાણે શૌચાલયનાં ફાયદા જમાવી રહ્યાં છે. કવ્વાલીનાં 'ખુલેમેં વસ્ત્રહીન હમ...બેશરમ જૈસે' જેવા શબ્દો લોકજીભે ચઢ્યાં છે. સ્વચ્છ ભારત અભિયાનનું પ્રમોશન કરવા બનાવા.ેલી આ કવ્વાલી સુંદર કમ્પોઝિશન ધરાવે છે.
X
qawwali on clean india mission

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી