Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2523

મહિલા જુડો ખેલાડીએ વ્લાદિમીર પુતિનને જમીન પર પછાડ્યા, રાષ્ટ્રપતિએ ઊભા થઈને કર્યું કંઈક આવું

  • પ્રકાશન તારીખ26 Feb 2019
  •  

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં પુતિનનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. પુતિન અહીં ખેલાડીઓ સાથે જુડો કરાટે કરતા જોવા મળી રહ્યા છે. જેમાં પહેલાં વોર્મ અપ અને પછી પુરુષ ખેલાડીઓ સાથે કરાટે કર્યા હતા. 66 વર્ષના પુતિને ઓલિમ્પિક ચેમ્પિ. મહિલા ખેલાડી સાથે પણ કરાટે કર્યા હતા.

સરકારી સ્કૂલના બાળકનો જાદૂઈ અવાજ, ક્લાસ રૂમમાં લલકાર્યું ફિલ્મ બાહુબલિનું ગીત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP