પંજાબ / આવા હોય છે પંજાબી લગ્નોમાં 'ફટાણા', વાઈરલ થયો મહિલાઓની મજાક-મસ્તીનો વીડિયો

Punjabi ladies gidda at celebration

divyabhaskar.com

Feb 02, 2019, 04:32 PM IST
પંજાબી લગ્નોમાં આ પ્રકારના ગિદ્દા ગવાય છે. લગ્નપ્રસંગમાં મજાક-મસ્તીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.શબ્દ-સંગીતની જુગલબંધી સાથે આનંદપ્રમોદ કરાઈ રહ્યો છે.વરપક્ષ- કન્યાપક્ષ વચ્ચે 'લડાઈ' જામી હતી.જાણે કે એકબીજાને શબ્દોથી હરાવવાની હોડ જામી જેને જોઈને સંબંધીઓએ પણ તાળી પાડીને આનંદ માણ્યો હતો. વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી પરંતુ, સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે

X
Punjabi ladies gidda at celebration

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી