• Home
  • Dvb
  • Dbv
  • પંજાબ Loves કેરળઃ આવા લગ્ન તમે આજ સુધી ક્યારેય નહીં જોયા હોય,Punjabi groom and South India Bride Shadi

2 સ્ટેટ્સ / પંજાબ Loves કેરળઃ આવા લગ્ન તમે આજ સુધી ક્યારેય નહીં જોયા હોય

પંજાબ Loves કેરળઃ આવા લગ્ન તમે આજ સુધી ક્યારેય નહીં જોયા હોય,Punjabi groom and South India Bride Shadi

divyabhaskar.com

Apr 02, 2019, 02:25 PM IST

કહેવાય છે ને કે જોડીઓ તો ઈશ્વર બનાવીને જ મોકલે છે માત્ર આપણે તો શોધવાના જ બાકી હોય છે. કંઇક એવુ જ છે પંજાબની નૈનજીત અને કેરળના સર્વેશના લગ્ન. આ કપલના લગ્ન બે અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ રિતરિવાજો સાથે થયા, અને આ લગ્નમાં સામેલ થયા બંનેના પરિવારજનો. લગ્ન મલયાલમ અને પંજાબી વિધિથી થયા, નાચ-ગાન સાથે હલ્કી-ફૂલ્કી મસ્તી પણ થઈ. એટલુ જ નહીં ટ્રેડિશન અને ટ્રેડિશનલ ડ્રેસિંગમાં સજ્જ વિદેશી મહેમાનો પણ ભારતીય રંગે રંગાયા. સોશિયલ મીડિયા પર પણ આ કપલને લગ્નની ઘણી શુભકામનાઓ મળી. કોઈ દુલ્હનની સુંદરતા પર ફીદા થયું તો કોઈ તેના બ્રાઇડલ લૂક અને સાડી પર. આવા શાનદાર હતા તેમના લગ્ન.

બોલ્ડ ફોટોશૂટ બાદ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં માલદીવમાં સાઇકલ ચલાવતી જોવા મળી મલાઇકા અરોરા

X
પંજાબ Loves કેરળઃ આવા લગ્ન તમે આજ સુધી ક્યારેય નહીં જોયા હોય,Punjabi groom and South India Bride Shadi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી