Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3026

બાઈક પર બે લોકો બકરાને લઈ જઈ રહ્યા હતા, ટ્રાફિક પોલીસે ત્રણ સવારી માની દંડ ભરાવ્યો!, યુવકો વિનંતી કરી સમજાવતા રહ્યાં પણ તેઓ ન માન્યાં

  • પ્રકાશન તારીખ27 Mar 2019
  •  
પંજાબના જાલંધરનો ટ્રાફિક ચેકિંગ દરમ્યાનનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં બાઈક પર બે લોકો બકરાને લઈ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રાફિક પોલીસે ત્રણ સવારી માની દંડ ભરાવ્યો હતો. જોકે વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. સોશિયલ મીડિયા પર લોકો રાફિક ચેકિંગ દરમ્યાનના વીડિયોને ખૂબ વાઈરલ કરી રહ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP