Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2376

પુલવામા આતંકી હુમલામાં શહીદ શ્યામબાબૂની પત્ની બોલી - 'બસ એકવાર પતિનું મોઢું બતાવી દો', પરંતુ ન ખોલાયું શહીદના કોફિનનું ઢાંકણુ

  • પ્રકાશન તારીખ17 Feb 2019
  •  
પુલવામા આતંકી હુમલામાં કાનપુરના શહીદ શ્યામબાબૂના પૈતૃક ગામ નોનારીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દુ:ખદ પ્રસંગે શહીદની પત્ની બોલી હતી કે, 'બસ એકવાર પતિનું મોઢું બતાવી દો'..પરંતુ શહીદના કોફિનનું ઢાંકણુ ખોલાયું ન હતુ. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શહીદની પત્નીને સંભાળી હતી. ઘરથી મુખાગ્નિ સુધી સ્મૃતિ ઈરાની તેની સાથે જ રહ્યા હતા. શહીદની પત્નીને સંભાળતી વખતે ઈરાનીનાં પણ આંસુ છલકાઈ ઊઠ્યાં હતા. અંતિમ દર્શનમાં ચારેબાજૂ 'શ્યામબાબૂ અમર રહો'ના નારા ગૂંજી ઊઠ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP